પૂરતી ઊંઘ લેવાથી આંખો સ્વસ્થ રહે છે

Published by: gujarati.abplive.com

લાંબા સમય સુધી સોશિયલ મીડિયાનો વપરાશ કરવો નહીં

Published by: gujarati.abplive.com

રાત્રે આંખોને આરામ આપવો જરૂરી હોય છે

Published by: gujarati.abplive.com

તાજા ફળો અને શાકભાજી ખાવાથી આંખોની દૃષ્ટિમાં સુધારો થાય છે

Published by: gujarati.abplive.com

આંખો માટે વિટામિન A અને C ફાયદાકારક હોય છે

Published by: gujarati.abplive.com

બહાર નીકળતી વખતે હંમેશા સનગ્લાસ પહેરવો જોઈએ

Published by: gujarati.abplive.com

સનગ્લાસ ધૂળ, માટી અને તડકાથી બચાવે છે

Published by: gujarati.abplive.com

આંખમાં ધૂળ ગઈ હોય તો તેને ઠંડા પાણીથી ધોવી

Published by: gujarati.abplive.com

ઓછી લાઈટમાં વાંચવાનું ટાળવું જોઈએ

Published by: gujarati.abplive.com

નિયમિત આંખો ચેક કરવી જરૂરી હોય છે

Published by: gujarati.abplive.com

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે

Published by: gujarati.abplive.com