ગરમીમાં ડિહાઇડ્રેશનનો ખતરો વધારે હોય છે

Published by: gujarati.abplive.com

દિવસભરમાં પૂરતું પાણી પીવું જરૂરી હોય છે

ગરમીમાં કોટન કપડાં પહેરવા જરૂરી છે

તડકામાં લાંબા સમય કામ કરવાનું અથવા ચાલવાનું ટાળો

તાજો અને સ્વચ્છ ખોરાક લેવો જોઈએ

જંક ફૂડ અને સ્ટ્રીટ ફૂડથી દૂર રહેવું જોઈએ

લીંબુ પાણી પીવાથી શરીરને તાજગી મળે છે

સ્વચ્છતા જાળવવી જોઈએ

કોઈ લક્ષણ દેખાય તો ડૉક્ટરની સલાહ લેવી

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે