નબળાઈ અનુભવાય છે? ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે આ ફૂડ

Published by: gujarati.abplive.com

કેળું ખાવાથી શરીરને કાર્બોહાઇડ્રેટ મળે છે, જે ઊર્જાનો સારો સ્ત્રોત છે.

Published by: gujarati.abplive.com

ખજૂરમાં કુદરતી ખાંડ હોય છે, જે ઝડપથી ઊર્જા આપવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

બદામ અને અખરોટ જેવા સૂકા મેવા ઊર્જા અને પોષક તત્ત્વો આપે છે.

Published by: gujarati.abplive.com

દહીંમાં પ્રોટીન હોય છે, જે શરીરની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

ઓટ્સ ખાવાથી શરીરને ઊર્જા મળે છે અને પેટ લાંબા સમય સુધી ભરેલું રહી શકે છે.

Published by: gujarati.abplive.com

ઇંડાં પ્રોટીનનો સારો સ્ત્રોત છે અને સ્નાયુઓની જાળવણીમાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

મૌસંબનીનું જ્યુસ ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે

Published by: gujarati.abplive.com

પાણી ઓછું પીવાથી પણ થાક અને નબળાઈ અનુભવાઈ શકે છે, તેથી પૂરતું પાણી પીવો.

Published by: gujarati.abplive.com

અંજીરના સેવનથી કે અંજીરવાળા દૂધથી ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે

Published by: gujarati.abplive.com