આજકાલ બીજી લાઈફસ્ટાઈલના કારણે યુરિક એસિડની સમસ્યા ખુબ વધી રહી છે

કેટલાક ઘરેલુ ઉપાય અને ખાનપાનમાં બદલાવથી તેને ઘણા હદ સુધી ઠીક કરી શકાય છે

નિયમિત વ્યાયામથી પાચનશક્તિ સુધારી શકાય છે

સવારે ખાલી પેટ ગરમ પાણીમાં લીંબુ નિચોવી પીવો

પાલક અને દૂધી જેવા શાકભાજી ખાવાનું રાખો

ઓટ્સ, બ્રાઉન રાઈસ અને ફળનું સેવન કરો

વધારે પડતું વજન યુરિક એસિડનું સ્તર વધારી શકે છે, તેથી વજનને નિયંત્રણમાં રાખો

શરાબ અને ગળ્યા કોલ્ડ ડ્રીન્કથી દૂર રહો

સારી ઉંઘ મેટાબોલીઝમને ઠીક રાખે છે

આ માહિતી સામાન્ય જાણકારી માટે છે. જો યુરિક એસિડની સમસ્યા વધારે હોય, તો ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે