અંજીરનું સેવન અનેક રોગોમાં ફાયદાકારક માનવામાં આવે છે.



પેટના રોગોમાં અંજીર અસરકારક માનવામાં આવે છે.



અંજીર પાચનક્રિયાને સુધારીને કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે.



અંજીર એ ઓછી કેલરી અને ઉચ્ચ ફાઈબરવાળો ખોરાક છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.



ડાયાબિટીસના દર્દીએ પણ દરરોજ 2-3 પલાળેલા અંજીર ખાવા જોઈએ.



પોટેશિયમથી ભરપૂર અંજીર ખાવાથી પણ હાઈ બીપીને નિયંત્રિત કરી શકાય છે.



અંજીર ખાવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે.



અંજારીનું સેવન એનિમિયા અને ઓછા હિમોગ્લોબીનમાં ફાયદાકારક છે.



અંજીર ખાવાથી શરીરમાં આયર્ન જેવા મિનરલ્સની ઉણપ દૂર થાય છે.