હાલ સ્માર્ટફોનનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે



ડિજિટલ યુગમાં આંખોની કાળજી રાખવી ખૂબ જ જરુરી છે



તમે કેટલાક ઘરેલુ નુસખા કરી આંખોની રોશની વધારી શકો છો



નિયમિત ખુલ્લા પગે 15 મિનિટ લીલા ઘાસ પર વોકિંગ કરો



સવારમાં મોંઢામાં પાણી ભરી આંખોમાં પાણી છાંટો



પગના તળિયામાં ગાયના ઘીની માલિશ કરો



આંખની રોશની માટે પાલક, કોબી, લીલાં શાકભાજી અને ફળો ખાવા જોઈએ



ગાજર અને કોથમીર પણ આંખોની રોશની વધારવાનું કામ કરે છે



આંખની રોશની વઘારવા ડાયેટમાં ડુંગળી લસણને સામેલ કરો



ત્રિફળા ચૂર્ણ પણ આંખો માટે ખૂબ જ ફાયદાકારક