કાતિલ ઠંડીની શરુઆત થઈ ચૂકી છે



એવામાં સ્કિન ડ્રાય થવાની સમસ્યા વધી જાય છે



પરંતુ તમે કેટલાક દેશી ઉપચાર દ્વારા સ્કિનને ડ્રાય થતા બચાવી શકો છો



નારિયેળનું કાચું તેલ હલકું ગરમ કરી ત્વચા પર મસાજ કરો



નિયમિતપણે મોઇશ્ચરાઇઝર લગાવો



પુષ્કળ પાણી પીઓ



દરરોજ કસરત કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે



સ્નાનનો સમય અને પાણીનું તાપમાન મર્યાદિત કરો



વધુ ઠંડીમાં બહાર નિકળો તો ચહેરાને કવર કરો



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે