ચા એ ભારતમાં લાખો લોકોની લાઇફસ્ટાઇલનો ભાગ છે.

Published by: gujarati.abplive.com

લોકો સવાર-સાંજ ચા સાથે ચોક્કસ ખોરાક લેતા હોય છે.

Published by: gujarati.abplive.com

કેટલીક વસ્તુઓ ચા સાથે ખાવાથી પાચનતંત્ર બગડે છે.

Published by: gujarati.abplive.com

ચા સાથે ક્યારેય પણ મસાલેદાર ખોરાક ખાવો જોઈએ નહીં.

Published by: gujarati.abplive.com

લસણ-ડુંગળીવાળું ફરસાણ ચાના સ્વાદને બગાડે છે.

Published by: gujarati.abplive.com

ચોકલેટનો મીઠો સ્વાદ ચાના કુદરતી સ્વાદને પણ દબાવે છે.

Published by: gujarati.abplive.com

ખાસ કરીને દૂધવાળી ચા પીધા પછી ચોકલેટ ન ખાવી.

Published by: gujarati.abplive.com

હળદરવાળો ખોરાક ખાધા પછી તરત જ ચા પીવી હાનિકારક છે.

Published by: gujarati.abplive.com

હળદર અને ચાનું આ મિશ્રણ પાચન પર ખરાબ અસર કરે છે.

Published by: gujarati.abplive.com

સ્વાદ અને સ્વાસ્થ્ય બંને માટે યોગ્ય ફૂડ જાણી લેવું જરૂરી.

Published by: gujarati.abplive.com