આજકાલ યુવાનોમાં પણ હાર્ટ અટેકનું જોખમ વધી રહ્યું છે.

Published by: gujarati.abplive.com

આપણી સવારની કેટલીક ખોટી આદતો હૃદયને નબળું પાડે છે.

Published by: gujarati.abplive.com

સવારે ગાઢ નિદ્રામાંથી ક્યારેય અચાનક જાગવું જોઈએ નહીં.

Published by: gujarati.abplive.com

ઝટકા સાથે જાગવાથી બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ વધે છે.

Published by: gujarati.abplive.com

એલાર્મ વાગ્યા પછી 2 મિનિટ ઊંડા શ્વાસ લઈ ઊભા થાઓ.

Published by: gujarati.abplive.com

ખાલી પેટે ચા કે કોફી પીવાથી ધબકારા અનિયમિત થાય છે.

Published by: gujarati.abplive.com

સવારે ઉઠીને સૌથી પહેલા 1 કે 2 ગ્લાસ નવશેકું પાણી પીવો.

Published by: gujarati.abplive.com

સવારે સીધી ભારે કસરત કરવાથી બ્લોકેજનું જોખમ રહે છે.

Published by: gujarati.abplive.com

કસરત શરૂ કરતા પહેલા 5 થી 10 મિનિટ વોર્મ-અપ કરો.

Published by: gujarati.abplive.com

સવારનો નાસ્તો ન કરવાથી મેટાબોલિઝમ બગડી જાય છે.

Published by: gujarati.abplive.com