ખરાબ કોલેસ્ટ્રોલ વધવું તે હૃદય રોગનું મુખ્ય કારણ છે.

Published by: gujarati.abplive.com

ફુલ-ફેટ ડેરી પ્રોડક્ટ્સ કોલેસ્ટ્રોલ ઝડપથી વધારે છે.

Published by: gujarati.abplive.com

ભેંસના બદલે ગાયનું અથવા લો-ફેટ દૂધ વાપરવું જોઈએ.

Published by: gujarati.abplive.com

રોજ ઘી, તેલ, માખણ અને મેંદો ખાવાથી નુકસાન થાય છે.

Published by: gujarati.abplive.com

રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ ધમનીઓમાં પ્લેક જમા કરે છે.

Published by: gujarati.abplive.com

વ્હાઇટ બ્રેડ અને ખાંડ હૃદય રોગનું જોખમ વધારે છે.

Published by: gujarati.abplive.com

હાર્ટના દર્દીઓએ લાલ માંસનું સેવન બિલકુલ ન કરવું.

Published by: gujarati.abplive.com

લાલ માંસના બદલે તમે માછલી કે ચિકન ખાઈ શકો છો.

Published by: gujarati.abplive.com

વધુ ખાંડ ખાવાથી લીવર તેને ટ્રાઇગ્લિસરાઇડ્સમાં બદલે છે.

Published by: gujarati.abplive.com

વધારે સુગર લેવાથી બોડીમાં ગુડ કોલેસ્ટ્રોલ ઘટે છે.

Published by: gujarati.abplive.com