ખરાબ લાઈફસ્ટાઈલના કારણે લીવરની સમસ્યા વધી રહી છે

લીવરની સમસ્યા હોય તો ખાવા-પીવામાં ખાસ કાળજી રાખવી ખૂબ જ જરૂરી

પ્રોસેસ્ડ ફૂડ અને પેકેટવાળા નાસ્તાનું સેવન ઓછું કરો

વધુ પડતું તળેલું અને ચરબીયુક્ત ભોજન ખાવાનું ટાળો

ફાસ્ટ ફૂડ અને જંક ફૂડનું સેવન ઓછું કરો

વધુ ખાંડવાળા પીણાં અને સોફ્ટ ડ્રિંક્સથી દૂર રહો

મીઠાઈ અને વધુ ખાંડવાળી વસ્તુઓ મર્યાદિત પ્રમાણમાં સેવન કરો

આલ્કોહોલનું સેવન સંપૂર્ણપણે ટાળો

વધુ પડતું મીઠું ખાવાનું બંધ કરવું જોઈએ

પ્રોસેસ્ડ ફૂડ અને પેકેટવાળા નાસ્તાનું સેવન ઓછું કરો