હાર્ટના દર્દીઓએ વધુ તેલવાળા ખોરાકથી દૂર રહેવું જોઈએ

Published by: gujarati.abplive.com

હાર્ટ માટે ફાસ્ટ ફૂડ નુકસાનકારક હોય છે

વધુ મીઠું (સોલ્ટ) ખાવાથી હાર્ટ પર નકારાત્મક અસર થાય છે

પેકેજ્ડ અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી બચવું જોઈએ

મીઠાઈઓનું સેવન ઓછું કરવું જોઈએ

વધારે બટર અને ઘી હાર્ટ માટે હાનિકારક હોય છે

સોફ્ટ ડ્રિંક્સ પીવાનું ટાળવું જોઈએ

હેલ્ધી ડાયેટ હાર્ટ માટે ખૂબ જ જરૂરી હોય છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે