નિષ્ણાતો મુજબ દરરોજ 4 ગ્રામથી વધુ આદુ ન લેવું જોઈએ.

Published by: gujarati.abplive.com

વધુ પડતી આદુની ચાથી એસિડિટી કે હાર્ટબર્ન થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ચા પીધા પછી પેટમાં બળતરા કે અસ્વસ્થતા અનુભવાય શકે છે.

Published by: gujarati.abplive.com

પિત્તાશયની સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

Published by: gujarati.abplive.com

લો બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ આદુની ચામાં સાવધાની રાખવી.

Published by: gujarati.abplive.com

આદુ લોહી પાતળું કરે, તેથી દવા લેતા લોકોએ સાવધાન રહેવું.

Published by: gujarati.abplive.com

ફોલ્લીઓ કે ખંજવાળ જેવી એલર્જી દેખાય તો તરત ધ્યાન આપવું.

Published by: gujarati.abplive.com

યોગ્ય માત્રામાં આદુ ઉબકા, ઉલટી અને અપચામાં રાહત આપે છે.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલું જિંજરોલ શરીરમાં રહેલી બળતરા ઘટાડવામાં મદદ.

Published by: gujarati.abplive.com

આદુની ચાના નિયમિત સેવન પહેલા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ.

Published by: gujarati.abplive.com