કિસમિસ આંતરડાની ગતિને વધુ ઝડપી અને સરળ બનાવે છે.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલું ફાઇબર પાચનતંત્રને હંમેશા સ્વસ્થ રાખે છે.

Published by: gujarati.abplive.com

સોર્બિટોલ તત્વ કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે.

Published by: gujarati.abplive.com

કિસમિસ આંતરડામાં પાણીનું યોગ્ય સંતુલન જાળવવામાં મદદ કરે.

Published by: gujarati.abplive.com

તે મળને નરમ બનાવીને તેને સરળતાથી પસાર થવા મદદરૂપ થાય છે.

Published by: gujarati.abplive.com

કિસમિસ પેટમાં થતી એસિડિટી અને ભારેપણું ઘટાડવામાં મદદ કરે.

Published by: gujarati.abplive.com

તે આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાને યોગ્ય પોષણ આપે છે.

Published by: gujarati.abplive.com

તે હરસ અને ફિશર જેવી ગંભીર સમસ્યાનું જોખમ ઘટાડી શકે છે.

Published by: gujarati.abplive.com

પોટેશિયમ અને એન્ટીઑકિસડન્ટ હૃદયના સ્વાસ્થ્ય માટે સારા છે.

Published by: gujarati.abplive.com

રાત્રે 8-10 કિસમિસ પલાળીને સવારે તેનું સેવન કરવું શ્રેષ્ઠ છે.

Published by: gujarati.abplive.com