મેડિકલ ક્ષેત્રમાં ગોલ્ડન અવરને મહત્વનો સમય માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com

હાર્ટ એટેકB પછીનો પહેલો 1 કલાક આ ગોલ્ડન અવર તરીકે ઓળખાય છે

હાર્ટ એટેક કે સ્ટ્રોક પછીના પ્રથમ 60 મિનિટને ગોલ્ડન અવર કહેવામાં આવે છે

નિષ્ણાતો મુજબ, આ સમય દરમિયાન સારવાર મળી તો જીવ બચવાની શક્યતા વધી જાય છે

ગોલ્ડન અવરમાં ઝડપી નિર્ણય લેવો જરૂરી હોય છે

દર્દી માટે આ સમય ખૂબ જ ક્રિટિકલ હોય છે

યોગ્ય સારવાર કરવાથી જીવ બચી શકે છે

ગોલ્ડન અવરની પ્રથમ સારવાર મહત્વની ભૂમિકા ભજવે છે

નિષ્ણાતો મુજબ, ગોલ્ડન અવર જિંદગી અને મૃત્યુ વચ્ચેનો ફરક બને છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે