જમ્યા પછી તરત પાણી પીવું યોગ્ય નથી

Published by: gujarati.abplive.com

તરત પાણી પીવાથી પાચન પ્રક્રિયા ધીમી પડી શકે છે

ભોજન કર્યા બાદ ઠંડું ખાવાનુ અથવા પીવાનું ટાળો

તરત પાણી પીવાથી પાચન નબળું પડી શકે છે

યોગ્ય સમય બાદ પાણી પીવાથી પાચન સુધરી શકે છે

શરીરને પોષક તત્વો શોષવામાં સમય લાગે છે

નિષ્ણાતો મુજબ, ખાવા પહેલા થોડું પાણી પીવું ફાયદાકારક હોય છે

વધુ પાણી એક સાથે પીવાથી ભૂખ ઓછી લાગે છે

લંચ કે ડીનરના 30થી 35 મિનિટ પછી પીવું યોગ્ય માનવામાં આવે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે