લોકો ઘણીવાર વાળ ખરવા અથવા વાળના નબળા વિકાસ માટે જેનેટિક્સને જવાબદાર માને છે

જો કે, હંમેશા એવું નથી હોતું. ક્યારેક આપણા શરીરમાં વિટામિનની ઉણપ પણ અસર કરી શકે છે.

Published by: gujarati.abplive.com

ચોક્કસ વિટામિન્સની ઉણપ વાળના વિકાસને ધીમો કરી શકે છે અથવા વાળ ખરવાનું વધારી શકે છે.

Published by: gujarati.abplive.com

તેથી આજે અમે તમને પાંચ આવશ્યક વિટામિન વિશે જણાવીશું જેની ઉણપ વાળના વિકાસને અસર કરી શકે છે.

Published by: gujarati.abplive.com

રિસર્ચના મતે ત્વચા અને વાળના સ્વાસ્થ્યને જાળવવા માટે વિટામિન Aનું સંતુલિત સેવન જરૂરી છે.

Published by: gujarati.abplive.com

જો કે, ખૂબ વધારે અથવા ખૂબ ઓછું વાળના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

Published by: gujarati.abplive.com

વિટામિન A સામાન્ય રીતે શક્કરિયા, ગાજર, પાલક, પપૈયા, બ્રોકલી, ઇંડા અને માછલીમાં જોવા મળે છે.

Published by: gujarati.abplive.com

NIH મુજબ, સ્વસ્થ લોકોમાં બાયોટીનની ઉણપ દુર્લભ છે. જો કે, ગંભીર ઉણપ વાળ પાતળા થવાનું કારણ બની શકે છે.

Published by: gujarati.abplive.com

વિટામિન B7 બાયોટીન ઇંડા, દૂધ, બદામ, બીજ, ઓટ્સ, કેળા, પાલક, મશરૂમ્સ અને એવોકાડોમાંથી મળે છે

Published by: gujarati.abplive.com

હાર્વર્ડ હેલ્થ મુજબ, વિટામિન સી શરીરને ખોરાકમાંથી આયર્ન શોષવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

વિટામિન સી સામાન્ય રીતે જામફળ, કીવી, પપૈયા, અનાનાસ, સ્ટ્રોબેરી, પાલક, ટામેટાંમાંથી મળે છે

Published by: gujarati.abplive.com

ઘણા અભ્યાસોમાં એવું પણ જાણવા મળ્યું છે કે વિટામિન ડી વાળના ફોલિકલ ચક્રની શરૂઆતમાં સામેલ છે. વિટામિન B9 કોષ વૃદ્ધિ અને રિપેર કરવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો     

Published by: gujarati.abplive.com