વરિયાળીની તાસીર ઠંડી હોવાથી ઉનાળામાં ખૂબ ફાયદો કરે.

Published by: gujarati.abplive.com

100 ગ્રામ વરિયાળીમાં 3.1 ગ્રામ જેટલું ફાઇબર હોય છે.

Published by: gujarati.abplive.com

તેમાં વિટામિન C અને E જેવા પોષક તત્વો જોવા મળે છે.

Published by: gujarati.abplive.com

વરિયાળીનું પાણી પીવાથી માસિક ધર્મના દુખાવામાં રાહત રહે.

Published by: gujarati.abplive.com

ગરમ પાણીમાં 1 ચમચી મધ ઉમેરી પીવાથી ફાયદો થાય છે.

Published by: gujarati.abplive.com

જમ્યા પછી અડધી ચમચી વરિયાળી ચાવવાથી ગેસ મટી જાય.

Published by: gujarati.abplive.com

તે પાચન ઉત્સેચકો સક્રિય કરી ખોરાક સરળતાથી પચાવે.

Published by: gujarati.abplive.com

એન્ટીબેક્ટેરિયલ ગુણ હોવાથી મોંની દુર્ગંધ દૂર થાય છે.

Published by: gujarati.abplive.com

દિવસમાં 2-3 વખત વરિયાળી ચાવવાથી પાચન સારું બને.

Published by: gujarati.abplive.com

ઉનાળામાં ચાના બદલે વરિયાળીનું શરબત પીવું હિતાવહ છે.

Published by: gujarati.abplive.com