લાઇટ ઓન રાખી સૂવાથી થશે આ નુકસાન



રાત્રે લાઇટ ચાલુ રાખીને સૂતા હો તો સાવધાન



તમને હૃદયરોગ, ડાયાબિટીસનું વધશે જોખમ



કૃત્રિમ પ્રકાશ સિંપેથેટિક આર્મ,નર્વસ સિસ્ટમને સક્રિય કરે છે,



. લાઇટથી કાર્ડિયોવેસ્ક્યુલર ફંક્શન પર અસર થાય છે.



મેટાબોલિક સિન્ડ્રોમનું જોખમ સહન કરવું પડશે



ફિનબર્ગ સ્કૂલ ઓફ મેડિસિનના ડોક્ટર્સનું રિસર્ચ



એક રાત માટે પણ સામાન્ય પ્રકાશમાં સૂઈ જાઓ છો



, તો ગ્લુકોઝ,કાર્ડિયોવેસ્ક્યુલર રેગ્યુલેશનમાં ગરબડ થાય છે



જેનાથી શરીરને નુકસાન થઈ શકે છે.



પ્રકાશની અસરને કારણે, સ્કાર્ડિયન રિધમ બગડે છે



શરીરની મેઇન ક્લોક ડિસ્ટર્બ થાય છે.



તેનાથી બ્લડ પ્રેશરનું જોખમ વધી જાય છે.