કેટલાક લોકોને વારંવાર શરદી થાય છે



આ સમસ્યામાં કેટલાક ઉપાય સ્વસ્થ રાખશે



શરદી કયાં કારણોથી થાય છે તેનાથી દૂર રહો



ધૂળ રજકણની એલર્જીમાં માસ્કનો કરો ઉપયોગ



રૂટીન ડાયટમાં આદુને અચૂક કરો સામેલ



ખાસ કરીને ઠંડી સિઝનમાં આદુનું કરો સેવન



વિટામિન સીની કમી પણ શરદી માટે જવાબદાર



ખાટા ફળોને ડાયટમાં કરો સામેલ



શરદીનું દુશ્મન છે ખાટા ફળોનું સેવન



વિટામિન સી કફજન્ય રોગોનું કરે છે મારણ