લાલ મરચુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારુ છે



જો યોગ્ય માત્રામાં લેવામાં આવે તો તેના ઘણા ફાયદા છે



લાલ મરચામાં એન્ટી કેન્સરના ગુણો હોય છે



જે ગેસ્ટ્રીક કેન્સરને રોકવામાં મદદ કરે છે



લંગ્સ કેન્સરથી પણ શરીરને બચાવે છે



લાલ મરચુ તમારી ઈમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરે છે



તેમાં વિટામિન એ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે



લાલ મરચાની ગરમી શરીર અંદરથી કફને દૂર કરવામાં મદદ કરે છે



લાલ મરચાનું સેવન આંખની રોશની સુધારવામાં પણ મદદ કરે છે