તલનું સેવન શરીર માટે ખુબ લાભકારી છે



તેમાય કાળા તલનું સેવન કરવાથી અનેક સમસ્યામાં રાહત મળે છે



શિયાળામાં કાળા તલનું અવશ્ય સેવન કરવું જોઈએ



શિયાળામાં તલના લાડુ ખાવાથી હાડકાં મજબૂત થાય છે,



કાળા તલમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર, મેંગેનીઝ અને ફાઈબર હોય છે



જે નબળાઈ દૂર કરે છે અને રક્ત પરિભ્રમણ સારૂ થાય છે.



આર્થરાઈટીસની સમસ્યા દૂર થાય છે



તલ અથવા તેનું તેલ ખાવાથી શુગર લેવલ પણ નિયંત્રણમાં રહે છે



તલનું સેવન કરવાથી પાઈલ્સ મટે છે.



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે