પિસ્તા પ્રોટીન, ફાઈબર અને હેલ્ધી ફેટનો મોટો ખજાનો છે.

Published by: gujarati.abplive.com

તેમાં વિટામિન B6 અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે.

Published by: gujarati.abplive.com

તે હૃદય રોગ, ડાયાબિટીસ અને કેન્સરનું જોખમ ઘટાડે છે.

Published by: gujarati.abplive.com

વિટામિન B6 રોગપ્રતિકારક શક્તિ અને મગજની શક્તિ વધારે છે.

Published by: gujarati.abplive.com

તે કોલેસ્ટ્રોલ ઘટાડીને હૃદયની ધમનીઓને સુરક્ષિત રાખે છે.

Published by: gujarati.abplive.com

પિસ્તા ખાવાથી ઊંઘની ગુણવત્તા અને આંખોનું તેજ વધે છે.

Published by: gujarati.abplive.com

એક સ્વસ્થ વ્યક્તિએ દિવસમાં આશરે 49 પિસ્તા ખાવા જોઈએ.

Published by: gujarati.abplive.com

કિડની સ્ટોન અને એલર્જી હોય તેમણે પિસ્તા ટાળવા જોઈએ.

Published by: gujarati.abplive.com

પાચનની સમસ્યા કે IBS હોય તેમણે પિસ્તાથી દૂર રહેવું સારું.

Published by: gujarati.abplive.com

તાસીર ગરમ હોવાથી ઉનાળામાં પિસ્તાનું મર્યાદિત સેવન કરો.

Published by: gujarati.abplive.com