શિયાળામાં પિસ્તા ખાવા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પિસ્તામાં વિટામિન સી, વિટામિન એ, આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન વગેરે જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે જે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે તંદુરસ્ત પુખ્ત વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછા 3 થી 4 પિસ્તા ખાવા જોઈએ પિસ્તા ખાવાથી એનર્જી લેવલ વધે છે રોગપ્રતિકારક શક્તિ વધે છે અને હાડકા અને દાંત મજબૂત થાય છે. પિસ્તા હૃદય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે પિસ્તા ખાવાથી ત્વચાની શુષ્કતા ઓછી થાય છે તેનાથી એનિમિયા જેવી સમસ્યા દૂર થાય છે અહીં આપવામાં આવેલી માહિતી મીડિયા રિપોર્ટ આધારિત છે