વધારે ટીવી જોવાથી થઈ શકે છે આ બીમારી

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

લાંબા સમય સુધી ટીવી જોવાથી ડાયાબિટીસ, મોટાપો અને હૃદયરોગ જેવી અનેક બીમારીઓ થઈ શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ટીવી જોવાથી ઊંઘની કમી, માથાનો દુખાવો અને તણાવ થઈ શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

સાથે જ આથી આંખોમાં દુખાવો અને સૂકાપણું જેવી સમસ્યાઓ થઈ શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

આથી માનસિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડી શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

રિસર્ચ મુજબ વધારે ટીવી જોવાથી ડિપ્રેશનનો ખતરો 43 ટકા સુધી વધી જાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

લાંબા સમય સુધી ટીવી સામે બેસવાથી બ્લડ ક્લોટિંગનો ખતરો પણ 70 ટકા સુધી વધી શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

વધારે સમય સુધી ટીવી જોવાથી હૃદય પર ઘણો અસર પડી શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

જેના કારણે કોરોનરી હાર્ટ ડિસીઝનો ખતરો વધી શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

WHO મુજબ 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મોબાઇલ અને ટીવીથી દૂર રાખવા જોઈએ