ઈસબગુલના સેવનથી શરીરને ઘણા ફાયદા થાય છે તે શરીરની ઘણી સમસ્યા દૂર શેર કરી શકે છે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે વજન ઘટાડવામાં મદદ કરે છે બ્લડ સુગરને નિયંત્રિત કરે છે કોલેસ્ટ્રોલ ઘટાડે છે ત્વચાને સ્વસ્થ રાખે છે વાળને સ્વસ્થ રાખે છે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અહીં આપવામાં આવેલી માહિતી મીડિયા રિપોર્ટ આધારિત છે