હાડ થીજાવતી ઠંડીની શરુઆત થઈ ગઈ છે એવામાં શરીરને ગરમ રાખવું ખુબ જરુરી છે જે માટે ઘણા લોકો ઈંડાનું સેવન કરે છે પરંતુ ઘણા લોકો જાણતા નથી કે એક દિવસમાં કેટલા ઇંડા ખાવા જોઈએ તંદુરસ્ત વ્યક્તિને શિયાળામાં દરરોજ 1 થી 2 ઇંડા ખાવા જોઈએ જો તમે શારીરિક પ્રવૃત્તિઓમાં વધુ સક્રિય છો, તો તમે 3 ઇંડા પણ ખાઈ શકો છો ઈંડામાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ઈંડામાં હાજર પ્રોટીન રોગપ્રતિકારક શક્તિ વધારે છે ઈંડામાં વિટામિન ડી અને ઝિંક હોય છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે