એક કપ કૉફી પીવાથી થાય છે આ 6 ફાયદા એક કપ કૉફીમાં 100 મિલિગ્રામ કેફીન હોય છે એક કપ કૉફી તમારા મૂડને 6 કલાક ફ્રેશ રાખે છે 1. મૂડ ફ્રેશ થાય છે, એનર્જી લેવલ વધે છે 2. કૉફીની ચૂસ્કી થાક અને ઊંઘને દૂર કરે છે 3. પિત્તાશયની પથરી દૂર કરવામાં મદદ કરે છે 4. કૉફી ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે 5. વજન ઘટાડવામાં કૉફી ખુબ મદદરૂપ થાય છે 6. કૉફી પીવાથી હાર્ટ ડીસીઝમાં સુધારો આવે છે All photos@social media