શિયાળામાં આપણને તરસ ઓછી લાગે છે

Published by: gujarati.abplive.com

પરંતુ શરીરને પાણીની જરૂરિયાત ઉનાળા જેટલી જ હોય છે.

Published by: gujarati.abplive.com

નિષ્ણાતોના મતે, એક સામાન્ય વ્યક્તિએ દરરોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ, જેમાં અમુક માત્રામાં ગરમ પાણીનો સમાવેશ થવો જોઈએ.

Published by: gujarati.abplive.com

જે લોકોની શારીરિક પ્રવૃત્તિ ઓછી હોય અને વધુ સમય બેસીને કામ કરતા હોય

Published by: gujarati.abplive.com

તેમના માટે લગભગ 2 લીટર પાણી પીવું યોગ્ય માનવામાં આવે છે, જેમાં ગરમ પાણીની થોડી માત્રા પણ હોવી જોઈએ.

Published by: gujarati.abplive.com

જે લોકો વધુ સક્રિય હોય છે, તેમણે દરરોજ લગભગ 3 લીટર પાણી પીવું જોઈએ

Published by: gujarati.abplive.com

જેથી શરીર હાઇડ્રેટેડ રહે, શિયાળામાં પાણીની તરસ ઓછી લાગે છે

Published by: gujarati.abplive.com

તેથી પાણી પીવાને આદતના રુપમાં સ્વીકારવું જરૂરી છે

Published by: gujarati.abplive.com

તેથી સવારે ઉઠીને તમે બે થી ત્રણ ગ્લાસ હૂંફાળું પાણી પી શકો છે.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com