ચાની ચુસકી દરેક લોકોને પસંદ આવે છે પરંતુ જો તમે તજવાળી ચા પીછો તો ઘણા ફાયદા થશે તજમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ગુણ રોગપ્રતિકારક શક્તિ વધારે છે તજમાં હાજર થર્મોજેનિક ગુણો ચયાપચયને વધારે છે જે વજન નિયંત્રણમાં મદદ કરે છે તજની ચા પીવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે તજની ચા પીવાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે તજની ચા પીવાથી તણાવ, ચિંતા ઓછી થાય છે જો તમે કોઈ દવા લેતા હોય તો ડોક્ટરની સલાહ અવશ્ય લો અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે