ખરાબ જીવનશૈલી અને ખાવા-પીવાની આદતોને કારણે પેટની તકલીફ થાય છે



જ્યારે પેટ લાંબા સમય સુધી અસ્વસ્થ રહે છે, તો તે હરસનું કારણ બની શકે છે



હરસની પાઈલ્સ પણ કહેવામાં આવે છે



પાઈલ્સના દર્દીઓએ રીંગણનું સેવન ન કરવું જોઈએ



રીંગણનું સેવન કરવાથી પાઈલ્સની સમસ્યા વધી શકે છે



રીંગણનું સેવન કરવાથી પેટ સંબંધિત વિકારો વધે છે



કારણ કે આ શાકભાજી શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે



જેનાથી પેટમાં ગેસ અને એસિડીટીની સમસ્યા વધે છે



રીંગણ ખાવાથી હરસના લક્ષણોમાં વધારો થાય છે



(All Photo Instagram)