તંદુરસ્તીભર્યું જીવન જીવવા હાર્ટને ફિટ રાખવું જરુરી છે



જીમમાં ગયા વિના પણ તમારા હાર્ટ તંદુરસ્ત રાખી શકો છો



યોગ અને પ્રાણાયામ તણાવ ઘટાડે છે અને હૃદયને મજબૂત રાખે છે



દરરોજ 30 મિનિટ ચાલવું હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે



ફળો, શાકભાજી અને આખા અનાજ ખાઓ



ધુમ્રપાનને કારણે હ્યદયને લગતી સમસ્યા વધુ થાય છે



તમારે રોજ 7થી 8 કલાકની ઉંઘ લેવી જોઈએ



દરરોજ 7થી 8 ગ્લાસ પાણી પીવો



ઘરકામમાં સક્રીય રહો જેમ કે, બગીચાનું કામ અને સફાઈ



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે