કિડની માનવ શરીરનું મહત્વનું અંગ છે



તેને કેટલાક ઘરેલુ ઉપાયથી સ્વસ્થ રાખી શકાય છે



નિયમિત કસરત કરો



પોષ્ટિક ખોરાક લેવો



યોગ્ય વજન જાળવો



ધુમ્રપાન,તમાકુ,ગુટકા,માવા,દારૂનો ત્યાગ કરવો



પાણી વધારે પીવો



રૂટીન હેલ્થ ચેકઅપ અપ કરાવતા રહો



કોઈ રોગની હાજરીમાં જરૂરી કાળજી લો



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે