શિયાળાની ઋતુમાં શિંગોડા સરળતાથી મળી રહે છે લોકો તેને ખૂબ જ ઉત્સાહથી ખાય છે તે અનેક ગુણોથી ભરપૂર છે તેના નિયમિત સેવનથી તમે ઘણી બીમારીઓથી બચી શકો છો પાચનક્રિયા સુધરે છે કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે શરીરને હાઇડ્રેટ રાખે છે ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે