લાલ મરચું ખાવાના ફાયદા છે, પરંતુ તેને કેટલાક લોકો માટે નુકસાનકારક છે



આ કારણે જ ડોક્ટર ઘણીવાર તેને ખાવાની ના પાડે છે



લાલ મરચામાં કેપ્સાઈસીન હોય છે



જેનાથી ગેસ અને એસિડિટી જેવા સમસ્યા થાય છે



આ ઉપરાંત ઝાડાનું કારણ બની શકે છે.



છીંક, ઉધરસ અને ત્વચા પર ફોલ્લીઓ થઈ શકે છે



પેટમાં બળતરા અને દુખાવો થઈ શકે છે



લાલ મરચામાં પોટેશિયમની માત્રા વધુ હોય છે



જે કિડનીને નુકસાન પહોંચાડે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે