આપણી ભારતીય થાળીમાં રોટલીની સાથે ભાત પણ મુખ્ય છે કેટલીક જગ્યાએ માત્ર ભાત જ ખાવામાં આવે છે ચાલો જાણીએ રોજ ભાત ખાવાથી કઇ બીમારીઓનો ખતરો વધી શકે છે દરરોજ ચોખાનું સેવન કરવાથી ડાયાબિટીસનું જોખમ વધી શકે છે વાસ્તવમાં, ચોખામાં ઉચ્ચ ગ્લાયકેમિક તત્વો જોવા મળે છે જે શરીરના બ્લડ સુગર લેવલને ઝડપથી વધારી દે છે સફેદ ચોખા હૃદય માટે પણ નુકસાનકારક થઇ શકે છે કોલેસ્ટ્રોલમાં વધારો મેટાબોલિઝમ સિસ્ટમ પર પણ અસર થાય છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે