દાડમને સુપરફૂડ કહેવામાં આવે છે દાડમ ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે ખાલી પેટે દાડમ ખાવાથી પાચનશક્તિ મજબૂત બને છે સાથે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે સવારે ખાલી પેટ દાડમ ખાવાથી સ્કીન હાઈડ્રેટ રહે છે દાડમ એક કુદરતી એન્ટીબાયોટીક છે જે સંક્રમણ અને હાનિકારક બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે દાડમમાં એલેજિક એસિડ નામનું વિટામિન હોય છે આ વસ્તુ દાડપને સુપરફુડ બનાવે છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે