ભારતના મોટાભાગના ઘરોમાં રોટલી પર ઘી લગાવીને ખાવામાં આવે છે

Published by: gujarati.abplive.com

ઘી લગાવેલી રોટલી આપણા શરીરમાં ઊર્જા વધારે છે

Published by: gujarati.abplive.com

ઘી વાળી રોટલી આપણને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

25 ગ્રામ લોટ વાળી એક રોટલી પર 3 ગ્રામ ઘી લગાવવાથી 36 કેલરી વધી જાય છે.

Published by: gujarati.abplive.com

એટલે કે, ઘી લગાવ્યા પછી એક રોટલીમાં કુલ 131 કેલરી હોય છે.

Published by: gujarati.abplive.com

ડોક્ટરોના મતે, રોટલી પચાવવા માટે સામાન્ય રીતે 1.5 થી 2 કલાકનો સમય લાગે છે.

Published by: gujarati.abplive.com

જોકે, આ સમય વ્યક્તિની પાચન શક્તિ પર આધાર રાખે છે.

Published by: gujarati.abplive.com

જો તમે સ્વસ્થ શરીર માટે નિર્ધારિત 2000 કેલરી કરતાં વધુ એક રોટલી વધારે ખાધી છે,

Published by: gujarati.abplive.com

તો તેને પચાવવા માટે તમારે મહેનત કરવી પડશે

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com