હાલમાં મોટા ભાગના લોકોના કાનમાં ઈયરફોન લગાવેલા જ હોય છે જો કે, ઈયરફોનનો વધુ ઉપયોગ તમને નુકસાન પહોંચાડી શકે છે તમને કાન ખરાબ થવાથી લઈને બહેરાશની સમસ્યા થઇ શકે છે જ્યારે અવાજ 130 ડેસિબલથી ઉપર હોય ત્યારે કાનમાં દુખાવો થવા લાગે છે વધારે બાસવાળા ઇયરફોનમાં વધુ વાઇબ્રેશન હોય છે જેના અવાજથી કાનના પડદાને નુકસાન થઇ શકે છે. કોઈ બીજા વ્યક્તિના ઇયરફોનના ઉપયોગથી કાનમાં ચેપ લાગી શકે છે. કયારે પણ 50 મિનિટથી વધુ ઇયરફોનનો ઉપયોગ ન કરવો જોઈએ સૂતી વખતે ઈયરફોન ન પહેરોઃ અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે