ગુરુવારથી નવલા નોરતાની શરુઆત થાય છે આ નવ દિવસ ઘણા લોકો ઉપવાસ રાખી માની પૂજા કરે છે જો કે, કેટલાક લોકોએ આ દરમિયાન ઉપવાસ કરવા જોઈએ ગર્ભવતી મહિલાઓએ ઉપવાસ ન કરવા જોઈએ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પરેશાન લોકોએ ઉપવાસ ન કરવો લાંબા સમયથી બીમાર હોય તેવા વૃદ્ધોએ ઉપવાસ ન કરવા જોઈએ ડાયાબિટીસના દર્દીઓએ ઉપવાસ ન કરવો જોઈએ હૃદયની સમસ્યાથી પીડાતા લોકોએ ઉપવાસ ન રાખવો જોઈએ સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન ઉપવાસ ન કરવો જોઈએ અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે