માધુરી તેની સુંદરતા માટે જાણીતી છે



57 વર્ષની ઉંમરે પણ માધુરી 27ની લાગે છે



એક ઈન્ટરન્યૂમાં માધુરીએ તેની સુંદરતા વિશે વાત કરી હતી



માધુરીએ કહ્યું કે તે નિયમિત નારિળેલ પાણી પીવે છે



નારિયેળ પાણીમાં પ્રાકૃતિક વિટામીન અને મિનરલ્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે



જે ત્વચા માટે હાઇડ્રેટિંગ અને મોઇશ્ચરાઇઝિંગનું કામ કરે છે



માધુરીએ કહ્યું કે નાળિયેર પાણી તેણીને તણાવ દૂર કરવામાં મદદ કરે છે



તેની ત્વચાને ચમકદાર રાખે છે



તેની રોગપ્રતિકારક શક્તિને વધારે છે



અહીં આપવામાં આવેલી માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે