યોગ અને સૂર્ય નમસ્કાર એકબીજા સાથે જોડાયેલા છે આપણે ત્યાં સૂર્ય નમસ્કારનું વૈજ્ઞાનિક અને ધાર્મિક બંન્ને રીતે મહત્વ છે. સૂર્ય નમસ્કારમાં મોટાભાગના આસનોનો સમાવેશ થઇ જતો હોવાથી તેને પૂર્ણ યોગ પણ કહે છે સૂર્ય નમસ્કાર આપણને સ્વસ્થ અને ફિટ રાખે છે સૂર્ય નમસ્કારના આસનો પેટના અંગો પર અસર કરે છે જેના કારણે અપચો, એસિડિટી જેવી સમસ્યાઓ દૂર થાય છે સૂર્ય નમસ્કાર બોડી ડિટોક્સ કરવાનો સૌથી સરળ ઉપાય છે યુવતીઓની અનિયમિત માસિક ધર્મની ફરિયાદ સૂર્ય નમસ્કારથી દૂર થાય છે નિયમિત સૂર્ય નમસ્કાર કરવાથી યાદશક્તિ વધે છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે