સારા સ્વાસ્થ્ય માટે તમામ વિટામિન્સની જરુર પડે છે આજે અમે જણાવીશું કયા ખાદ્ય પદાર્થમાંથી ક્યુ વિટામિન મળે છે વિટામિન K - ટામેટાં, પાલક વિટામિન E - કેળા, લીલા શાકભાજી, બદામ, વિટામિન D - કોડ-લિવર તેલ, દૂધ, સૂર્યપ્રકાશ વિટામિન B6 - સૂકા ફળો, કઠોળ, દૂધ વિટામિન B12 - ચીઝ, પનીર, ઈડલી, કેળા, મોસંબી વિટામિન A - માખણ, પપૈયા, ગાજર વિટામિન C - જામફળ, નારંગી, લીંબુ, દ્રાક્ષ અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે