આ પાંચ વસ્તુઓથી અટકે છે ડાયાબિટીસ, કરો ટ્રાય



શરીરમાં શુગર લેવલ વધવાથી ડાયાબિટીસ થાય છે



ડાયાબિટીસ - શરીરમાં બ્લડ સુગરનું પ્રમાણ વધી જાય છે



ડાયાબિટીસને કેવી રીતે અટકાવવું



આહારમાં વધુ લીલા શાકભાજી ખાવાનું રાખો



આહારમાં-નાસ્તામાં ફળોનો સમાવેશ કરો



દરરોજ અડધો કલાક હળવી કસરત કરો



આહારમાં વિટામિન ડીને ખાસ સામેલ કરો



દરરોજ 7-8 કલાકની ઊંઘ લેવી ખુબ જરૂરી



દૈનિક ધોરણે ફાસ્ટ ફૂડ ખાવું ટાળવું જોઇએ



all photos@social media