વિટામિન સી શરીર માટે ખુબ જરુરી છે સંતરામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જો કે, સંતરા કરતા પણ ઘણા ફળોમાં વિટામિન સી હોય છે સંતરા ઉપરાંત કેરીમાં વિટામિન સી ભરપુર હોય છે વિટામિન સીથી ભરપૂર ખોરાકની યાદીમાં જામફળ ટોચ પર છે પપૈયામાં 95 મિલિગ્રામ વિટામિન સી હોય છે એક કપ સ્ટ્રોબેરીમાંથી તમને 85 મિલિગ્રામ વિટામિન સી મળે છે અનાનસને પણ વિટામિન સી નો સારો સ્ત્રોત માનવામાં આવે છે કિવી ખાવાથી પણ વિટામિન સી ઉણપ દૂર થાય છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે