ચીકુ એક સ્વાદીષ્ટ ફળ છે



ચીકુમાં આયર્ન, કેલ્શિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે



આ એવા મિનરલ્સ છે, જે હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે.



ચીકુ તમારા હાડકાં, હૃદય, ફેફસાં અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.



તેમાં વિટામીન B, C, E અને કેલ્શિયમ, પોટેશિયમ, ફાઈબર હોય છે



આ ફળ પાચન માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે



ચીકુમાં ડાયેટરી ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે.



આનું સેવન કરવાથી પેટના કેન્સરને રોકવામાં ઘણી મદદ મળે છે.



ચીકુમાં જોવા મળતા ઘણા પોષક તત્વો હાડકાંને લાંબા સમય સુધી મજબૂત રાખવામાં મદદ કરે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે