હિમોગ્લોબિન વધારવા માટે આયર્ન યુક્ત ખોરાક લેવો જોઈએ આ સિવાય વિટામિન સી, વિટામિન એ અને બીટા કેરોટીનથી ભરપૂર ખોરાક પણ લેવો જોઈએ લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક, લીલોતરી, કેપ્સિકમ, બ્રોકોલી ખાવો બીટરૂટ, દાડમ, સફરજન, જામફળ, કેળા ખાવ બદામ, કિસમિસ, ખજૂર જેવા સુકા મેવાનું સેવન કરો સરગવાનું સેવન પણ ફાયદાકારક છે દાળ, કઠોળ, ટોફુ, પલાળેલી કિસમિસ પણ લાભકારક છે હિમોગ્લોબિન વધારવા માટે વ્યક્તિએ નિયમિત કસરત પણ કરવી જોઈએ આયર્ન સપ્લિમેન્ટ લેતા પહેલા ડૉક્ટરની સલાહ લો અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે