ઊંઘમાં નસકોરા બોલવા એ ખૂબ જ ખરાબ સમસ્યા છે જેના કારણે ન માત્ર પીડિત અને તેના પાર્ટનર પણ પરેશાન થાય છે જો કે, કેટલાક ઘરેલું ઉપાયથી આ સમસ્યા નિવારી શકાય છે રાત્રે સૂતા પહેલા થોડાક એલચીના દાણાને હુંફાળા પાણીમાં ભેળવીને પીવો ઓલિવ ઓઇલ અથવા જૈતુનના તેલનું રાત્રે સેવન કરો સૂતા પહેલા, પાણીમાં પીપરમિન્ટ તેલના થોડા ટીપાં ઉમેરો અને ગાર્ગલ કરો જો તમારું વજન વધારે છે તો તમારું વજન ઓછું કરો સીધા ઊંધવાનું ટાળો રાત્રે સૂતા પહેલા નાકમાં દેશી ગાયના ઘીના ટીપા નાખો અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે