ઘીને સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે જો કે કેટલાક લોકોએ ઘીનું સેવન ન કરવું જોઈએ ઘીનું વધુ સેવન સ્વાસ્થ્યને ઘણા નુકસાન પહોંચાડી શકે છે હાર્ટ સંબંધિત સમસ્યાથી પીડિત લોકોએ ઘીનું સેવન ન કરવું જોઈએ ઘીમાં રહેલા ફેટી એસિડના કારણે હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે લિવર સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યાં છો તો ઘીનું સેવન સીમિત માત્રામાં કરો ફેટી લિવરના કારણે કમળો અને ગેસ્ટ્રોઇંટેસ્ટાઇનલ દુખાવાની સમસ્યા થઈ શકે છે. વધારે ઘી ખાવાથી મેદસ્વીતા વધી શકે છે સગર્ભા સ્ત્રીઓએ સિમિત માત્રામાં ઘીનું સેવન કરવું જોઈએ અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે