આજકાલ મેયોનીઝનો ઉપયોગ વધુ થઈ રહ્યો છે પીત્ઝા,બર્ગર, મોમોઝ અને સેન્ડવીચમાં તેનો વધુ ઉપયોગ થાય છે વધુ પડતું મેયોનીઝ ખાવું એ હૃદયના સ્વાસ્થ્ય માટે જોખમી છે તેમાં મળતું ઓમેગા-6 ફેટી એસિડ હાઈ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે જે સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ વધારે છે મેયોનીઝમાં વધુ પડતું સોડિયમ હાઈ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે મેયોનીઝ મેયોનીઝમાં ચરબીનું પ્રમાણ વધુ હોવાથી લીવરની સમસ્યા થઈ શકે છે ગર્ભાવસ્થા દરમિયાન મેયોનીઝનું વધુ પડતું સેવન ગર્ભ માટે નુકસાનકારક હોઈ શકે છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે